Breaking News/ વલસાડના ડુંગરા પોલીસની કડક કાર્યવાહી દારૂની હેરાફેરી કરતા આર્મીના બે જવાન ઝડપાયા 17 પેટી દારૂ સાથે આર્મી જવાન પકડાયા મરાઠા બટાલીયનના બે હવાલદાર ઝડપાયા દમણથી નવસારી દારૂ લઈ જતા હતા આર્મી લખેલ કારમાં કરતા હતા દારૂની હેરાફેરી પાર્ટી કરવા માટે દમણથી લઈ જતા હતા દારૂ

Breaking News