Gujarat/ વલસાડનું પારનેરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ , ચૈત્રિ નવરાત્રિ દરમિયાન ચામુંડા મંદિર રહેશે બંધ , 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય ,, મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે આરંભ, મંદિરમાં પૂજાવિધિ તેમજ હોમહવન ચાલુ રહેશે, ભક્તો ઘરે રહી માતાજીની આરાધના કરે તેવી અપીલ

Breaking News