Gujarat/ વલસાડમાં સામે આવી શર્મસાર ઘટના ચંદીગઢ ગર્લ્સ હોસ્ટેલની ઘટનાને શરમાવે તેવી ઘટના હોસ્ટેલનો રસોઇયો બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ કન્યા નિવાસી શાળાના રસોઇયા પર ચોંકાવનારા આક્ષેપ ધરમપુર તાલુકાના કન્યા નિવાસી શાળાની ઘટના શાળામાં વાલીઓએ કર્યો ભારે હોબાળો રસોઇયો બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓને ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ ગંભીર આક્ષેપ બાદ પોલીસે ઘટના સ્થળે કરી તપાસ ગૃહ માતા સહિત રસોઈયાની તાત્કાલિક બદલીની માંગ વાલીઓના હોબાળા બાદ પુરુષ રસોઈયો ભૂગર્ભમાં ફીડ- Y:\01 INPUT DEPARTMENT\DISTRICTS\2022\SEP 2022\22 SEP 2022\VALSAD\SCHOOL HOBADO મયુર જોશી — સળગતા સવાલ વલસાડમાં ચંદીગઢ જેવી બની ઘટના…? સમગ્ર ઘટનાનું તથ્ય શું…? શા માટે રસોઈયા દ્વારા વિદ્યાર્થીનીઓને હેરાનગતિ..? રસોઈયાની બિભત્સ માંગ,કયાં થયો ફરાર…?

Breaking News