Gujarat/ વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક, ડેમમાં 50 હજાર ક્યૂસેક પાણીની આવક, ડેમના 5 દરવાજા 2 મીટર ખોલાયા, ડેમના કેચમેન્ટ વિસ્તાર કપરાડમાં 6 ઇંચથી વધુ વરસાદ

Breaking News