Gujarat/ વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, વલસાડ શહેરમાં પણ ધીમીધારે વરસાદ , બે દિવસના વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી , જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ , વાપી,ઉમરગામ,પારડીમાં છુટોછવાયો વરસાદ, વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી

Breaking News