Not Set/ વલસાડ/ લાલ સ્કૂલ પાસે ચાલતી મારુતિ કારમાં અચાનક લાગી આગ

આજ રોજ વહેલી સવારે વલસાડ શહેર ના હાલર રોડ પર આવેલી લાલ સ્કૂલની સામે એક ચાલતી સી એન જી મારુતિ કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી  કારના આગળના ભાગે એન્જીનમાં શોર્ટ સર્કિટ થયો હતો ત્યારબાદ અચાનક આગનો ભડકો લઈ કાર  આગની ચપેટમાં આવતા કાર ચાલકે કારને રસ્તાના બાજુમાં ઉભા રાખી કારમાંથી બહાર […]

Gujarat Others

આજ રોજ વહેલી સવારે વલસાડ શહેર ના હાલર રોડ પર આવેલી લાલ સ્કૂલની સામે એક ચાલતી સી એન જી મારુતિ કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી  કારના આગળના ભાગે એન્જીનમાં શોર્ટ સર્કિટ થયો હતો ત્યારબાદ અચાનક આગનો ભડકો લઈ કાર  આગની ચપેટમાં આવતા કાર ચાલકે કારને રસ્તાના બાજુમાં ઉભા રાખી કારમાંથી બહાર આવી આવી જતા કાર આબત બચાવ થયો કારમાં આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભાગદોર મચી જવા પામી હતી આગની જાણ  ફાયરની ટિમ ને થતા  ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર પાણીનો મારો મારી આગ પર કાબુ મેળવ્યા હતો.

ઉમેશ પટેલ મંતવ્ય ન્યુઝ, વલસાડ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.