Not Set/ વસ્ત્રાપુર કોલસેન્ટર મામલોઃ ક્રાઇમ બ્રાંચે વધુ બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ કોલસેન્ટર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. મુંબઇમાં ઝડપાયેલા કોલસેન્ટરના તાર ગુજરાતના સુધી પહોંચ્યા હતા. આ મામલે મુંબઇની ટીમ ગુજરાતમાં તપાસ અર્થે આવીને અમદાવાદમાં આવેલા કોલસેન્ટરોમાં દરોડા પાડીને આવા કોલસેન્ટરોનો પર્દાફાસ કર્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઝડપાયેલા આરોપી દિપક અને થોમસે ક્રાઇમ બ્રાંચ પાસે વધુ 2 આરોપીની  ધરપકડ કરી હતી. બંને આરોપી […]

Uncategorized

અમદાવાદઃ કોલસેન્ટર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. મુંબઇમાં ઝડપાયેલા કોલસેન્ટરના તાર ગુજરાતના સુધી પહોંચ્યા હતા. આ મામલે મુંબઇની ટીમ ગુજરાતમાં તપાસ અર્થે આવીને અમદાવાદમાં આવેલા કોલસેન્ટરોમાં દરોડા પાડીને આવા કોલસેન્ટરોનો પર્દાફાસ કર્યો હતો.

અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઝડપાયેલા આરોપી દિપક અને થોમસે ક્રાઇમ બ્રાંચ પાસે વધુ 2 આરોપીની  ધરપકડ કરી હતી. બંને આરોપી અમેરિકાથી પેમેન્ટ પ્રોસેસ કરીને અમદાવાદ લાવતા હતા.