હુમલો/ વસ્ત્રાલમાં સફાઈકર્મી પર હુમલો, વહેલી સવારે સફાઈ કામ દરમ્યાન કર્યો હુમલો, બંસીભાઈ નામના વ્યક્તિ પર સુનીલે કર્યો હુમલો, કોઇ, અગમ્ય કારણસર કરવામાં આવ્યો હુમલો, ઈજાગ્રસ્ત એલ જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો, આસી.મ્યુનિસિપલ કમિશનર પણ હોસ્પિટલ પહોંચ્યા

Breaking News