Breaking News/ વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાનો મામલો અનંત પટેલના સમર્થનમાં ઉમટી જનમેદની ખેરગામ પોલીસ સ્ટેશને સમર્થકો એકઠા થયા નવસારી જિ.પં.ના પ્રમુખ પર હુમલાનો આક્ષેપ વાઈરલ ગરબાનો ખાર રાખી હુમલો કરાયાની આશંકા કેન્ડલ સળગાવીને હુમલાનો કર્યો વિરોધ હુમલાખોરો નહિ પકડાય ત્યાં સુધી સ્થળ નહિ છોડું: પટેલ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા ઘટનાને પગલે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ આ પહેલા પણ થયો હતો ઉનાઈમાં હુમલો

Breaking News