Gujarat/ વાયબ્રન્ટ સમિટ સંબંધે જબરદસ્ત તૈયારી , બે વિદેશના દેશો સાથે યોજાશે રોડ શૉ , બીજી ડિસેમ્બરના રોજ જાપાન સાથે રોડ શૉ , ત્રીજી ડિસેમ્બરે કોરિયા સાથે યોજાશે રોડ શૉ , બંન્ને રોડ શૉ વર્ચ્યુઅલી યોજાશે , ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારી રહેશે હાજર , બે વિદેશના દેશના અધિકારીઓ અને વેપારીઓ જોડાશે , ગુજરાતથી પણ અનેક ઉદ્યોગપતિ લેશે ભાગ , વાયબ્રન્ટ ગુજરાતમાં વધુને વધુ રોકાણ આવે તેના પ્રયાસ

Breaking News