Breaking News/ વાવાઝોડાની સ્થિતિને લઇને મળી રિવ્યુ બેઠક, મનસુખ માંડવિયાએ કરી રિવ્યુ બેઠક, વાવાઝોડું ક્યાં ટકરાશે, કેટલી અસર થશે તેની મેળવી માહિતી, તંત્રની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કરી બેઠક, સંભવિત વાવાઝોડાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ, શેલ્ટર હોમ અને રાહત શિબિર તૈયાર કરાયા છે, વાવાઝોડું ટકરાય ત્યારે જાનહાનિ ન થાય તે માટે તૈયારી, અત્યાર સુધીમાં 8 હજાર લોકોનું સ્થળાંતર કરાયું

Breaking News