વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ/ વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ ગઈકાલે વેધર વોચ કમિટીની યોજાઈ હતી બેઠક વાવાઝોડાને લઈ એક્શન પ્લાન તૈયાર કરાયો ડિઝાસ્ટર અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત

Breaking News