Rajkot Municipality/ વાહ રે રાજકોટ મનપા રાજકોટમાં ઉનાળો જ ચાલે લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત રામ ભરોસે રાજકોટ મનપા દ્વારા ચલાવામાં આવે છે જાહેરાત ઉનાળામાં લું થી બચવા માટે શું શું કરવું તેની જાહેરાત જાહેર માર્ગ પર લગાવેલ LED સ્ક્રીનમાં ચાલે છે જાહેરાત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે છતાં કોઇ અધિકારી સ્ક્રીન પર નથી આપતું ધ્યાન

Uncategorized