Gujarat/ રાધનપુરમાં યુવતી પર હુમલાનો મામલો, રાધનપુરમાં બજારો, દુકાનો સંપૂર્ણપણે બંધ, શેરગઢ ગામે યુવકે યુવતી પર કર્યો હતો હુમલો, હિન્દુ સમાજ દ્વારા સજ્જડ બંધની કરાઈ હતી અપીલ, યુવકે ઘરમાં ઘુસી યુવતી પર કર્યો હતો હુમલો, આરોપીને સજા કરવાની માગ સાથે કાઢશે રેલી

Uncategorized