Not Set/ કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી. વૃષભ (બ,વ,ઉ) : સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને. મિથુન (ક,છ,ઘ) :  જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે. કર્ક (ડ,હ) : જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે. […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.

01 Mesh કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

વૃષભ (બ,વ,ઉ) : સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.

02 Vrushabh કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

મિથુન (ક,છ,ઘ) :  જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.

03 Mithun કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

કર્ક (ડ,હ) : જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.

04 Kark કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

સિંહ (મ,ટ) :  પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.

05 Sinh કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

કન્યા (પ,ઠ,ણ) : નોકરીમાં બદલી-બઢતીની શક્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.

06 Kanya કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

તુલા (ર,ત) :  પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય.

07 Tula કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

વૃશ્વિક (ન,ય) :  કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે.

08 Vrushchik કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

ધન (ભ,ધ,ફ) :  ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.

09 Dhan કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

મકર (ખ,જ) : રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.

10 Makar કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

કુંભ (ગ,શ,સ) :  નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી.

11 Kumbh કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

મીન (દ,ચ,ઝ,થ) :  બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

12 Meen કેવી જશે આપની 01/10/2019 ,વાંચો આપનું રાશિફળ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.