Gujarat/ વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર તહેવારો બાદ જાહેર થઇ શકે છે ચૂંટણીની તારીખ સૂત્રોનાં હવાલેથી ખબર તહેવારો બાદ જાહેર થશે ગુજરાત ચૂંટણીની તારીખ આજથી દિવાળીના તહેવારોની શરૂઆત 24મીએ દિવાળી,26મીએ બેસતુ વર્ષનો તહેવાર 27-29 ઓકટો.ભાજપની સેન્સ પ્રક્રિયા કાર્યક્રમ 31મી ઓકટો.PM કેવડિયા કાર્યક્રમમાં આપશે હાજરી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાર્યક્રમનુ આયોજન જેને લઇને તહેવારો બાદ નવા વર્ષમાં જાહેર થઇ શકે ચૂંટણી

Breaking News