Gujarat/ વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, વર્ષ 2021-22 માટે કેગનો અહેવાલ રજૂ, સરકારની આવકમાં 11.06 ટકાનો ઘટાડો, ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો, બિનકર આવકમાં 42.04 ટકાનો ઘટાડો નોંધાયો, મહેસૂલી આવકમાં 14 હજાર 688 કરોડનો ઘટાડો, મહેસૂલી ખર્ચમાં 10 હજાર 857 કરોડનો વધારો

Uncategorized