ડ્રાઇવર/ AMTS બસ ડ્રાઈવર ઓન ડયુટી નશામાં ધૂત, સ્થાનિકોએ વિડીયો કર્યો વાયરલ, મુસાફરો દ્વારા બસ રોકી દેવામાં આવી, આદિશ્વરનગર થી ઘુમાગામની બસનો ડ્રાઇવર, દારૂ પીને બસ ચલાવી રહ્યો હતો, મુસાફરો દ્વારા અકસ્માતના ડરથી બસ રોકી દેવાઈ, એ.એમ.ટી.એસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ

       

Uncategorized