Not Set/ લાસ વેગાસમાં 5 જાન્યુઆરીથી શરૂ થશે CES ટેક શૉ

કઝ્યુમર ઇલેક્ટૉનિક્સ શૉ એટલે કે CES 2017 લાસ વેગાસમાં 5 જાન્યુ. રોજ થી શરૂ થશે. 8 જાન્યુઆરી સુધી ચાલશે આ શૉ. CES પર દુનિયાના દરેક દેશની નજર રહેશે. તમને જણાવી દઇએ કે અહીં શું ખાસ વસ્તુ જોવા મળી શકે છે. ફ્યુચર જનરેશન સાથે જોડાયેલ વસ્તુ જોવા મળી શકે છે. જેવી કે ડ્રાઇવર લેસ કાર, વર્ચુઅલ […]

Uncategorized
ces લાસ વેગાસમાં 5 જાન્યુઆરીથી શરૂ થશે CES ટેક શૉ

કઝ્યુમર ઇલેક્ટૉનિક્સ શૉ એટલે કે CES 2017 લાસ વેગાસમાં 5 જાન્યુ. રોજ થી શરૂ થશે. 8 જાન્યુઆરી સુધી ચાલશે આ શૉ. CES પર દુનિયાના દરેક દેશની નજર રહેશે. તમને જણાવી દઇએ કે અહીં શું ખાસ વસ્તુ જોવા મળી શકે છે.

  1. ફ્યુચર જનરેશન સાથે જોડાયેલ વસ્તુ જોવા મળી શકે છે. જેવી કે ડ્રાઇવર લેસ કાર, વર્ચુઅલ રિયાલિટી ડિવાઇસ, જેવી ટેક્નીકલ વસ્તુઓનો સમાવેશ થઇ શકે છે.
  2. અલ્ટ્રા હાઇ રિઝ્યોલુશન ટીવી લોન્ચ કરવાની પણ જાહેરાત થઇ શકે છે.
  3. ફારાડે ફ્યુચર, LG, પૈરાસોનિક, SAMSUNG, સોની સહિત અન્ય બ્રાન્ડ નવા ફીચર વાળા સ્માર્ટફોનને પણ લોન્ચ કરવાની જાહેરાત કરી શકે છે.
  4. સ્માર્ટ ગ્લાસેજ, મેડિસિન અને મેક ઓવર થી લઇને ઘણી નવી ટેક્નોલોજી પણ જોવા મળી શકે છે.
  5. “સ્માર્ટ હોમ” જેવી નવી વસ્તુની જાણકારી પણ મળી શકે છે. અમેઝોન અથવા ગુગલ પર પણ થઇ શકે છે જાહેરાત
  6. અલ્ટ્રા લાઇટ લેપટોપ પણ લોન્ચ થઇ શકે છે. Dell XPS 13 અને લેનોવો પોતાના નવા 9 લેપટોપ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી શકે છે.
  7. Qualcomm પાતળો સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.