Gujarat/ વિધાનસભા અધ્યક્ષના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડાં, રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે નકલી FB એકાઉન્ટ બન્યું, કોઇ શખ્સે ડમી એકાઉન્ટ બનાવી નાણાં માંગ્યા, સુખચંદ ચૌધરી નામનાં ઇસમે નકલી એકાઉન્ટ બનાવ્યું, ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગુગલ પે મારફતે નાણાંની માંગણી કરી, રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબનાં નામે નાણાંની કરી માંગ, રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે મેસેજ કરી અપશબ્દો બોલ્યા વિધાનસભા અધ્યક્ષે રાજકીય શત્રુઓનું કાવતરું ગણાવ્યું

Breaking News