Assembly elections/ વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં કમઠાણ પ્રદેશ કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા કોંગ્રેસનો પ્રચાર ફિક્કો કેમ..? કોંગ્રેસને મળી રહ્યાં છે એક પછી એક ઝટકો મોહન રાઠવાના રાજીનામા બાદ બારડનું રાજીનામુ ભગવાન બારડે કોંગ્રેસ તલાલાના ધારાસભ્ય પદે આપ્યું રાજીનામુ ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ધારાસભ્યોની આવન-જાવન ચાલુ ચૂંટણી ટાણે કોંગ્રેસ કેવી રીતે કરશે ડેમેજ કંટ્રોલ..?

Breaking News