Not Set/ વિપક્ષના વાકયુદ્ધની વચ્ચે શિયાળુ સત્ર 14 દિવસ ચાલશે

દિલ્લી: પાર્લામેન્ટનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી શરૂ 5 જાન્યુઆરી સુધી, 14 દિવસ ચાલશે. થોડા દિવસ પહેલા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાત ઇલેક્શનના કારણે શિયાળુ સત્ર બોલાવવામાં વિલંબ કરી રહી છે. સોનિયાના આ આરોપનો જવાબ આપવા માટે નાણામંત્રી અરૂણ જેટલી સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ કંઇ પહેલીવાર નથી થઇ રહ્યું, કોંગ્રેસ […]

India
parliament 650 052214045224 વિપક્ષના વાકયુદ્ધની વચ્ચે શિયાળુ સત્ર 14 દિવસ ચાલશે

દિલ્લી:

પાર્લામેન્ટનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી શરૂ 5 જાન્યુઆરી સુધી, 14 દિવસ ચાલશે. થોડા દિવસ પહેલા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાત ઇલેક્શનના કારણે શિયાળુ સત્ર બોલાવવામાં વિલંબ કરી રહી છે. સોનિયાના આ આરોપનો જવાબ આપવા માટે નાણામંત્રી અરૂણ જેટલી સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ કંઇ પહેલીવાર નથી થઇ રહ્યું, કોંગ્રેસ પોતે પહેલા આવું કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે 2016ના આ સત્રમાં હોબાળો થવાને કારણે બહુ કામ થઇ શક્યું ન હતું. લોકસભાની પ્રોડક્ટિવિટી ફક્ત 16% રહી હતી.