Gujarat/ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર, રામ મંદિરમાં આરતીના આયોજનને લઈને પણ પ્રહાર, 18000 ગામમાં ભગવાન રેઢા પડ્યા છેઃધાનાણી, ભાજપ રામના સંસ્કારને ભૂલી ચૂકી છેઃ ધાનાણી,  રામને રાજકીય રોટલા શેકવાનું સાધન બનાવ્યું,  ભાજપ નિષ્ફળતા છુપાવવા ઝાલર વગાડે છેઃધાનાણી

Breaking News