Breaking News/ વિપુલ પટેલે આપ્યું KDOO બેંકના ચેરમેન પદેથી રાજીનામું અમુલ ડેરીના ચેરમેન છે વિપુલ પટેલ ખેડા જિ.મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું ચેરમેન પદેથી વિપુલ પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અમુલના ચેરમેન બન્યા બાદ BJP જિ.પ્રમુખનો હોદ્દો છોડ્યો અમૂલ ડેરીમાં પુરતો સમય આપી શકે તે માટે આપ્યું રાજીનામું માર્ચ 2022 માં બન્યા હતા વિપુલ પટેલ kdcc બેંકના ચેરમેન

Breaking News