National/ વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું , કોહલીએ ટ્વીટથી આપી જાણકારી , પહેલા વનડે અને હવે ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું , આફ્રિકા સામે ટેસ્ટશ્રેણીમાં હાર બાદ નિર્ણય , લાંબા સમયથી કોહલીને લઈ ચાલે છે વિવાદ , કોહલીએ BCCI નો આભાર માન્યો

Breaking News