Ahmedabad/ વિશાલા સર્કલ પાસે અકસ્માત AMTS બસે સર્જયો અકસ્માત એક લોડિંગ ટમ્પો અને રીક્ષાને થયું નુકશાન એક બાળકી અને એક વ્યક્તિને પહોંચી ઇજા એમ. ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળપર હાજર

Breaking News