ઇજીપ્તની રહીશ વિશ્વમાં સૌથી વધુ વજન ધરાવતી મહિલા ઇમાન અહેમદનું મોતઃ અબુધાબીમાં ઇલાજ દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતાં.

આજે સવારે ૪.૩પ કલાકે મોત નીપજયું. ઇમાનની કીડની કામ કરતી નહોતી ઉપરાંત તેણીને હૃદયની પણ બિમારી હતીઃ ર૦ ડોકટરો તેણીની સારવાર કરતા હતાં. તે ઇલાજ માટે મુંબઇ આવી હતી ત્યારે તેનું વજન પ૦૦ કિલોથી વધુ હતું સર્જરી બાદ વજન ૩૦૦ કિલો થઇ ગયું હતું: ૩ મહિના મુંબઇમાં સારવાર લીધી હતી
