Gujarat/ વૈષ્ણોદેવી ખાતે ઊંઝાના 600 યાત્રાળુ ફસાયા, રેલ રોકો આંદોલન અંતર્ગત ટ્રેન સેવા છે બંધ, ઊંઝા APMCના ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર, 600 યાત્રાળુઓને પરત લાવવા લખ્યો પત્ર, યાત્રિકોને સહીસલામત ગુજરાત લાવવા અપીલ, વૈષ્ણોદેવી કટરા ખાતે યાત્રાળુઓ ફસાયા છે

Breaking News