Not Set/ વોડાફોન પોતાની ગ્રાહકોને જુની કિમતમાં આપશે ડબલ 4G ડેટા, જાણો શું હશે કિમત

નવી દિલ્હીઃ મોબાઇલ ડેટા માટે વધતી જતી સ્પર્ધા વચ્ચે મુખ્ય ટેલિકમ્યુનિકેશન્સ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના વોડાફોન સુપરનેટ 4G  ગ્રાહકો  માટે જુની કિમત પર ચાર ગણો વધુ ડેટા આપવાની યોજના મંગળવારે અમલમાં મુકી છે. કંપનીએ કહ્યું હતું કે, તેના 1 G તથા 10 GB ડેટા પૈક ખરીદનાર ગ્રાહક હવે ક્રમશઃ 4GB અને 22 GB ડેટાનો ઉપોયગ […]

Uncategorized
Vodafone 17 01 2017 1484655818 storyimage વોડાફોન પોતાની ગ્રાહકોને જુની કિમતમાં આપશે ડબલ 4G ડેટા, જાણો શું હશે કિમત

નવી દિલ્હીઃ મોબાઇલ ડેટા માટે વધતી જતી સ્પર્ધા વચ્ચે મુખ્ય ટેલિકમ્યુનિકેશન્સ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના વોડાફોન સુપરનેટ 4G  ગ્રાહકો  માટે જુની કિમત પર ચાર ગણો વધુ ડેટા આપવાની યોજના મંગળવારે અમલમાં મુકી છે.

કંપનીએ કહ્યું હતું કે, તેના 1 G તથા 10 GB ડેટા પૈક ખરીદનાર ગ્રાહક હવે ક્રમશઃ 4GB અને 22 GB ડેટાનો ઉપોયગ કરી શકે છે. આ પૈકની કિમત ક્રમશઃ 250 રૂપિયાથી 999 રૂપિયા સુધીન છે. કંપનીનું કહેવુ છે કે, 4G ડેટાની ઓફર તમામ સર્કલો પર આપવામાં આવશે. જો કે પૈકની કિમંત અલગ અલગ હોઇ શકે છે.

કંપનીએ જે  નવા ડેટા પૈકની ઓફર કરી છે  તેમા 150 રૂપિયામાં 1 GB, 350 રૂપિયામાં 6 6GB અને 450 રૂપિયામ્ 9GB 4G ડેટાનો ઉપોયગ કરી શકે છે. વોડાફોન ઇન્ડિયાના અધિકારી સંદીપ કટારિયાએ જણાવ્યું હતું કે, કંપનીએ આધુનિક નેટર્વક સુપરનેટ બનાવવા માટે ભારે મહેનત કરી છે.