America/ વોશિંગ્ટનની ઘટનામાં પોલીસકર્મીનું મોત, બેરીકેડને અથડાવી કર્યો હતો અકસ્માત, અજાણ્યા શખ્સે અથડાવી હતી કાર, પોલીસના ફાયરિંગમાં કારચાલકનું પણ મોત, અકસ્માતમાં બે પોલીસકર્મીને થઈ હતી ઈજા, બે પૈકી એકનું સારવાર દરમિયાન મોત, હાઈસિક્યોરિટી ઝોનમાં ઘૂસી હતી કાર, બાઈડેને સમગ્ર ઘટના અંગે વ્યક્ત કર્યું દુખ, સમગ્ર કેપિટલ બિલ્ડીંગને કરી હતી લોકડાઉન, સુરક્ષા સામે જોખમની સ્થિતિ બાદ પગલું, હાલમાં કેપિટલ હિલમાં સ્થિતિ કાબૂમાં

Breaking News