Not Set/ વ્હોટસ એપ લાવી રહ્યું છે RECALL ફિચર

WhatsApp માં એક એવું ફિચર આવવાનું છે કે જે વ્હોટસ અપ ઉપભોગકર્તાઓને ખુબ કામ લાગી શકે એમ છે. મતલબ કે જે મેસેજ મોકલવામાં આવ્યો હશે તેને સરળતાથી યુઝર્સ એડિટ કે ડિલીટ કરી શકશે. આવું ફિચર આ પહેલાં પણ સિક્યોર મેસેજિંગ એપ્સમાં જોવા મળ્યું હતું. મળેલ માહિતી પ્રમાણે નજીકના સમયમાં iOS માટે એક એવુંં ફિચર આપવામાં આવશે […]

Tech & Auto
Whatsapp edit recall વ્હોટસ એપ લાવી રહ્યું છે RECALL ફિચર

WhatsApp માં એક એવું ફિચર આવવાનું છે કે જે વ્હોટસ અપ ઉપભોગકર્તાઓને ખુબ કામ લાગી શકે એમ છે. મતલબ કે જે મેસેજ મોકલવામાં આવ્યો હશે તેને સરળતાથી યુઝર્સ એડિટ કે ડિલીટ કરી શકશે. આવું ફિચર આ પહેલાં પણ સિક્યોર મેસેજિંગ એપ્સમાં જોવા મળ્યું હતું.

1481618265 whatsapp વ્હોટસ એપ લાવી રહ્યું છે RECALL ફિચર

મળેલ માહિતી પ્રમાણે નજીકના સમયમાં iOS માટે એક એવુંં ફિચર આપવામાં આવશે જેના હેઠળ સેંડર સરળતાથી મેસેજ ડિલીટ કરતાની સાથે જ રીસિવરની પાસેથી પણ ડિલીટ કરી શકશે. એટલું જ નહીં નોટીફિકેશન સેંટર પરથી પણ તેને સરળતાથી હટાવી શકાશે.

whatsapp bubbles 664x374 વ્હોટસ એપ લાવી રહ્યું છે RECALL ફિચર