અંબાજી મંદિર/ શક્તિપીઠ અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર આરતી, દર્શનના સમયમાં ફેરફાર 22 માર્ચ થી 29 માર્ચ સુધી સમયમાં થયો ફેરફાર ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો ફેરફાર મંદિરમાં સવારે 7.થી 7.30 એ આરતી થશે દર્શન માટે 8 થી 11.30 સુધી મંદિર રહેશે ખુલ્લું મંદિરમાં સાંજે 7 થી 7.30 એ આરતી થશે ત્યારબાદ 9 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન 12 વાગે વિધિ વિધાન સાથે ધરાવાશે રાજભોગ

Breaking News