Not Set/ શહીદો સાથે આ કેવો વ્યવહાર ?

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં બે દિવસ પહેલા હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જવાનના મૃતદેહ પોલી બેગ અમે પુંઠામાં લપેટીને ગુવાહટી સુધી લવાયા હતાં.રવિવારે તેની તસ્વીરો વાયરલ થવા પર વિવાદ છેડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટીકા અને ગુસ્સો જોઈને સેનાએ સ્પષ્ટતા કરવી પડિ હતી કે દુર્ગમ વિસ્તારોમાં ખુબ જ અસામાન્ય સંજોગો હોય છે. અને મર્યાદિત સંસાધનોને કારણે આમ […]

Top Stories India
171343 martyr bodies શહીદો સાથે આ કેવો વ્યવહાર ?

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં બે દિવસ પહેલા હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જવાનના મૃતદેહ પોલી બેગ અમે પુંઠામાં લપેટીને ગુવાહટી સુધી લવાયા હતાં.રવિવારે તેની તસ્વીરો વાયરલ થવા પર વિવાદ છેડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટીકા અને ગુસ્સો જોઈને સેનાએ સ્પષ્ટતા કરવી પડિ હતી કે દુર્ગમ વિસ્તારોમાં ખુબ જ અસામાન્ય સંજોગો હોય છે. અને મર્યાદિત સંસાધનોને કારણે આમ કરવું પડ્યું હતું. આ ઉપરાંત ભવિષ્યમાં મૃતદેહોને યોગ્ય રીતેે લવાશે.

ઘટના પર પ્રકાશ ફેંકિએ તો શુક્રવારે એરફોર્સનો MI-17 હેલિકોપ્ટર ભારત-ચીન સરહદે તવાંગ ખાતે ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતમાં એરફોર્સના પાંચ અને સેનાના બે જવાનોના મોત થયા હતાં. જે બાદ જવાનોના મૃતદેહોને પોલી બેગ અને પુંઠામાં લઈને અવાતા આખા દેશમાં વિવાદ વકર્યો હતો.