Breaking News/ શહેરના બોડકદેવમાં આવેલી KFCને મરાયુ સીલ KFC સામે ગ્રાહકે કરી હતી ફરિયાદ ગત 29 મે એ કરી હતી ઓનલાઇન ફરિયાદ પાણી અને ફૂડ મામલે હેલ્થ વિભાગને થઇ હતી ફરિયાદ હેલ્થ વિભાગે નમૂના લઈ કરી KFC સામે કાર્યવાહી નમૂના ફેલ થતા કરવામાં આવી સિલિંગની કાર્યવાહી

     

Breaking News