Not Set/ શાહરૂખ ખાન ‘બાહુબલી-2’ માં મળી શકે જોવા, તેની સાથે રાજમૌલી કરી રહ્યા છે વાત

નવી દિલ્હીઃ શાહરૂખ ખાન બની શકે છે ‘બાહુબલી-2’નો ભાગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ અફવાહ તેજ બની છે. રોમેન્ટિક રોલ્સ જોડીને ‘રાઇસ’માં કંઇક નવું કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વાતને લઇને ઇનકાર પણ ના કરી શકાય. જો કે આ ફિલ્મમાં તેમનો રોલ કેટલો અને કેવો હશે તેને લઇને હજી કોઇ ખુલાસો કરવામાં નથી. આવ્યો. ચર્ચા  છે […]

Uncategorized
શાહરૂખ ખાન 'બાહુબલી-2' માં મળી શકે જોવા, તેની સાથે રાજમૌલી કરી રહ્યા છે વાત

નવી દિલ્હીઃ શાહરૂખ ખાન બની શકે છે ‘બાહુબલી-2’નો ભાગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ અફવાહ તેજ બની છે. રોમેન્ટિક રોલ્સ જોડીને ‘રાઇસ’માં કંઇક નવું કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વાતને લઇને ઇનકાર પણ ના કરી શકાય. જો કે આ ફિલ્મમાં તેમનો રોલ કેટલો અને કેવો હશે તેને લઇને હજી કોઇ ખુલાસો કરવામાં નથી. આવ્યો. ચર્ચા  છે કે, બાહુબલીના ડાયરેક્ટર રાજમૌલી હાલમાં તેમને મનાવવામાં લાગેલા છે. જો તે સફળ થશે તો ‘બાહુબલી 2’ ક્રેજ વધી જશે.

બાહુબલી2 ની રિલીઝ ડેટ હાલમાં 28 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. તે હિસાબે શાહરુખનો કૈમિયો શૂટ કરવા અને તેને એડિટ કરવાનો સમય સમય મળી શકે છે.