Gandhinagar/ શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ, 25 એપ્રિલના રોજ યોજાવાની હતી ચૂંટણી, કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઇ, 80 હજાર મતદારો કરવાના હતા મતદાન, આગામી સમયમાં નવી તારીખની કરાશે જાહેરાત, ચૂંટણી અધિકારી ડી.એસ.પટેલે કરી જાહેરાત

Breaking News