Gujarat/ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, ધો 9 થી 12 વિદ્યાર્થીઓને આપવી પડશે પરીક્ષા, વિદ્યાર્થીઓને પરીક્ષા શાળામાં જ આપવાની રહેશે, રાજ્ય સરકારે પરીક્ષા મુદ્દે કર્યો પરિપત્ર, કન્ટેન્ટમેન્ટમાંથી આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળથી લેવાશે, કન્ટેન્ટમેન્ટ ઝોનના સ્કૂલમાં પરીક્ષા પાછળથી લેવાશે, 19 માર્ચ થી 27 માર્ચ સુધી લેવાશે પરીક્ષા

Breaking News