Not Set/ શિલ્પા શેટ્ટી બની મોદી સરકારની સ્વચ્છતા મિશનની બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાને સ્વચ્છતા ભારત મિશનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. પીએમ મોદી માટે મહત્વની માનવામાં આવતી આ યોજના અનુસાર જવાબદારી શિલ્પા શેટ્ટીના હાથમાં આપવામાં આવી છે. 41 વર્ષની અભિનેત્રી ટીવી અને રેડિયો જાહેરાત દ્વારા લોકોને સ્વચ્છતા માટે પ્રેરીત કરતી નજર આવશે. શિલ્પા અને પોતાની જાહેરાત દ્વારા લોકોને રસ્તા અને જ્યાં ત્યાં […]

Uncategorized
Shilpa Shetty શિલ્પા શેટ્ટી બની મોદી સરકારની સ્વચ્છતા મિશનની બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાને સ્વચ્છતા ભારત મિશનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. પીએમ મોદી માટે મહત્વની માનવામાં આવતી આ યોજના અનુસાર જવાબદારી શિલ્પા શેટ્ટીના હાથમાં આપવામાં આવી છે.

41 વર્ષની અભિનેત્રી ટીવી અને રેડિયો જાહેરાત દ્વારા લોકોને સ્વચ્છતા માટે પ્રેરીત કરતી નજર આવશે. શિલ્પા અને પોતાની જાહેરાત દ્વારા લોકોને રસ્તા અને જ્યાં ત્યાં કચરો ફેકી ગંદકી ફેલાતા અટકાવતી જોવા મળશે.