શિવરાજસિંહ ચૌહાણ/ શિવરાજ ચૌહાણ વડોદરાની ટૂંકી મુલાકાતે આવ્યાં, મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી છે શિવરાજ ચૌહાણ, MPના મહિલા ધારાસભ્યની તબિયત જોવાં પહોંચ્યા, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે સુલોચના રાવત, અલીરાજપુરમાં તબિયત બગડતાં થયું હતું બ્રેઇન હેમરેજ, મહિલા ધારાસભ્ય સુલોચના રાવતની તબિયત સુધારા પર

   

Breaking News