Not Set/ શિવસેના પર પહેલા વાર બોલ્યા અમિત શાહ, જાણો

નવી દિલ્હીઃ અમિત શાહે બીજેપી અને શિવસેના વચ્ચે સંબંધોને લઇને પહેલીવાર ચુપ્પી તોડી છે. શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરેના આ નિવેદનની નરેન્દ્ર મોદી સરકારને સરમુખ્યત્યાર જેમ ચલાવે છે. અમિત શાહે આના પર કહ્યું હતું કે, ઉદ્ધવ હાલમાં અમારી સાથે છે, શું તે નથી? અમિત શાહ ઇન્ડિયા ટુડે સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘જે કઇ કહેવામાં […]

India
શિવસેના પર પહેલા વાર બોલ્યા અમિત શાહ, જાણો

નવી દિલ્હીઃ અમિત શાહે બીજેપી અને શિવસેના વચ્ચે સંબંધોને લઇને પહેલીવાર ચુપ્પી તોડી છે. શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરેના આ નિવેદનની નરેન્દ્ર મોદી સરકારને સરમુખ્યત્યાર જેમ ચલાવે છે. અમિત શાહે આના પર કહ્યું હતું કે, ઉદ્ધવ હાલમાં અમારી સાથે છે, શું તે નથી?

અમિત શાહ ઇન્ડિયા ટુડે સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘જે કઇ કહેવામાં આવી રહ્યુ છે, તે ચૂંટણીના લીધે કહેવામાં આવી રહ્યું છે.એક વાર ચૂંટણી થઇ જાય તો બધી પાટા પર આવી જશે.’ અમિત શાહે તેમ પણ જણાવ્યું હતું કે, બીએમસી ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી ચૂંટણી તરીકે ઉભરી આવશે.

બીજેપી માને છે કે, આ બધુ એટલા માટે થઇ રહ્યુ છે કે, રાજ્યમાં મોટા ભાઇ કોણ છે? જોકે અમિત શાહે એનસીપી સાથે ગઠબંધનની સંભાવના પર કોઇ ટિપ્પણી નથી કરી. અમિત શાહ આ વાતને લઇને આશ્વસ્ત દેખાઇ રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં બીજેપીની આગેવાની વાળી સરકારને કોઇ ખતરો નથી.

મુંબઇમાં બીએમસી ચૂંટણી 21 ફેબ્રુઆરી છે. જે છેલ્લા બે દશકથી શિવસેના અને બીજેપી સાથે મળીને બીએમસી ચૂંટણી લડી રહી છે. પરંતુ આ વખતે બન્ને વચ્ચે શિટોની વહેચણીને લઇને વિવાદ થઇ ગયો છે. અને બન્ને દ્વારા અલગ અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.