daman/ સંઘપ્રદેશમાં આજથી રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર , દીવ, દમણ અને દાદરાગનર હવેલીમાં રાત્રિ કરફ્યૂ , રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કરફ્યૂ , અગાઉ રાત્રિ કરફ્યૂ રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી હતો , શનિ-રવિ અને જાહેર રજાઓમાં દિવસનો કરફ્યૂનો હટાવાયો , શનિ-રવિ અને જાહેર રજાઓમાં પણ 10 થી 6 સુધી કરફ્યૂ , સંઘ પ્રદેશમાં કોરોનાના કેસ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય

Breaking News