Breaking News/ સંઘપ્રદેશ દમણમાં આગાહીના પગલે તંત્ર સતર્ક, દમણમાં દરિયામાં મોટી ભરતી, દરિયામાં ઊંચા તોતિંગ મોજાં ઉછળ્યા, સુંદર લાગતો દમણનો દરિયો બન્યો ડરામણો, પર્યટકોને દરિયા કિનારાથી દુર રહેવા સૂચના June 8, 2023khusbu pandya Breaking News