International/ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, હું એ દેશનું પ્રતિનિધિત્વ કરું છે જે લોકતંત્રની જનની છે, લોકતંત્ર ડિલિવર થઈ શકે છે, વિકાસ સર્વસમાવેશી, સર્વસ્પર્શી હોય એ અમારી પ્રાથમિકતા, સેવા પરમો ધર્મ પર જીવે છે ભારત, ભારતે દુનિયાની પ્રથમ DNA વેક્સિન વિકસિત કરી, ભારત વિશ્વનો એક લોકતાંત્રિક અને વિશ્વાસુ ભાગીદાર, જે દેશ આતંકવાદનો રાજકીય ઉપયોગ કરે છે, એમને સમજવું પડશે કે આતંકવાદ એમના માટે પણ એટલો મોટો ખતરો છે, પાકિસ્તાનનું પર નામ લીધા વગર પીએમ મોદીએ કર્યા પ્રહાર, એવા દેશો માટે પણ આતંકવાદ ખતરો છે, કોઈ દેશની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન થાય તે જરૂરી, અફઘાનિસ્તાનના લઘુમતીઓને મદદની જરૂરત છે, આપણે આપણી જવાબદારી નિભાવવી પડશે, એવા દેશોને પણ આતંકવાદથી ખતરો

Uncategorized