Gujarat/ સુરત: રાજકીય પાર્ટીના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, ભાજપમાંથી 120 ઉમેદવારો લડશે ચૂંટણી, કોંગ્રેસ માંથી 117 ઉમેદવારો લડશે ચૂંટણી આપ માંથી 114 ઉમેદવારો લડશે ચૂંટણી, NCP માંથી 29 ઉમેદવારો લડશે ચૂંટણી, કોંગ્રેસમાંથી 2 ફોર્મ પરત ખેંચાયા, 1 ફોર્મ નથી ભરાયું, આપમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા, આપમાંથી 116 ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ

Uncategorized