Breaking News/ સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર લજવતો કિસ્સો, સ્કુલ વાનના ડ્રાઇવર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, બાળકી સાથે દુષ્કર્મ કરાયાની ફરિયાદ, શહેરના જે પી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, પોલીસે વાનના ડ્રાઇવર સિદ્દીક રાઠોડની કરી અટકાયત

Breaking News