Not Set/ સફેદ વાળથી થતી પરેશાનીને ભગાડો આ રીતે

સામાન્ય રીતે યુવતીઓ લાંબા ગળાના પહેરવેશ માટે ટેવાયેલ હોય છે.પરંતુ ચહેરા સાથે દરેક વ્યક્તિ દ્વારા ગરદન પર એટલુ ધ્યાન આપી શકતું નથી.તેવામાં ગરદન પર મેલ જમાં થતો જાય છે અને તેના કારણે તેની પર ધીમે ધીમે કાળાશ જામતી જાય છે.આ પરેશાનીથી ગભરાવવાની જરૂર નથી.કેટલીક ધરેલુ ટિપ્સ દ્વારા તમે આ કાળાશનું સમાધાન મેળવી શકશો. 1.લીમડો આપશે […]

Lifestyle
dc346c245614db898d559ab4ff183fcd સફેદ વાળથી થતી પરેશાનીને ભગાડો આ રીતે

સામાન્ય રીતે યુવતીઓ લાંબા ગળાના પહેરવેશ માટે ટેવાયેલ હોય છે.પરંતુ ચહેરા સાથે દરેક વ્યક્તિ દ્વારા ગરદન પર એટલુ ધ્યાન આપી શકતું નથી.તેવામાં ગરદન પર મેલ જમાં થતો જાય છે અને તેના કારણે તેની પર ધીમે ધીમે કાળાશ જામતી જાય છે.આ પરેશાનીથી ગભરાવવાની જરૂર નથી.કેટલીક ધરેલુ ટિપ્સ દ્વારા તમે આ કાળાશનું સમાધાન મેળવી શકશો.

1.લીમડો આપશે કાળા વાળને લીલી ઝંડી

લીમડાંના થોડાક પાન લો.અને તેને નારિયેળના પાણીમાં વાટો અને પછી તેને વાળના મૂળમાં લગાવો.આવુ કરવાથી તમારા વાળ સફેદ થતાં બચી જશે.લીમડાંમાં એક ખાસ અને રેયર બાયોકેમિકલ હોય છે જે વાળને જડથી મજબૂત બનાવે છે.

2.ચા આપશે ચમક

     સૌ પ્રથમ એક વાસણમાં ચાને ઉકાળી લો ત્યારબાદ તેને ઠંડું કરી લો.આ ક્રિયા બાદ વાળને આ ઉકાળેલા પાણીમાં 15મિનીટ સુધી ડુબાવી રાખો.ત્યારબાદ સરખી રીતે ધોઈ લો.આ રીતે જ કોફીના ઉપયોગથી પણ સારુ પરિણામ મળી શકે છે.

3.માખણનું જાદુ

ચોખ્ખાં દુધથી બનેલા માખણને સતત વાળમાં લગાડવાથી પણ વાળની સપેદીને અટકાવી શકાય છે.ઘીને પ્રાચીન આયુર્વેદમાં પણ વાળની સફેદીનો એક રામબાણ ઈલાજ માનવામાં આવતો હતો.જો દેશી ઘીની ખુશ્બુ ન ગમતી હોય તો મનપસંદ એન્સેન્શિયલ ઓઈલ ઉમેરી શકો છો.

4.સંતરાનો રસ

સંતરાના માવાને મેશ કરી તેમાં આબળાં પાઉડર મિક્સ કરો.સારા પરિણામ માટે તેને અઠવાડિયામાં બે વખત વાળ પર લગાવો.સંતરાનો રસ વાળને જાડા અને સ્વસ્થ બનાવવા માટે કુબ જ અસરકારક છે.