Not Set/ આ રીતે તેમે ઘરે જ બનવી શકો છો ખાંડવી, વાંચો

સામગ્રી 250 ગ્રામ ચણા લોટ 1 લિટર છાશ, અડધી ચમચી રાઈ અડધી ચમચી હિંગ કોથમીર ચપટી હળદર કોપરું એક ચમચી જીરું મીઠું (સ્વાદ મુજબ) બે લીલા મરચા બનાવવની રીત   સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને  છાશ નાખી તેમાં મીઠું, મરચું, હળદર, સમારેલ લીલા મરચાં નાખીને હલાવો. ત્યાર બાદ  ગેસ ઉપર કડાઈ મૂકીને તેમાં […]

Lifestyle
mahukk આ રીતે તેમે ઘરે જ બનવી શકો છો ખાંડવી, વાંચો

સામગ્રી

250 ગ્રામ ચણા લોટ

1 લિટર છાશ,

અડધી ચમચી રાઈ

અડધી ચમચી હિંગ

કોથમીર

ચપટી હળદર

કોપરું

એક ચમચી જીરું

મીઠું (સ્વાદ મુજબ)

બે લીલા મરચા

બનાવવની રીત

 

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને  છાશ નાખી તેમાં મીઠું, મરચું, હળદર, સમારેલ લીલા મરચાં નાખીને હલાવો. ત્યાર બાદ  ગેસ ઉપર કડાઈ મૂકીને તેમાં તેલ અને રાઈ નાખીને છાશ મિક્સ કરેલ  ચણાનો લોટ નાખીને  હલાવતા રહો.ત્યારબાદ તૈયાર થયેલ થાળીમાં તેલ લગાવીને પાથરો. ઠંડા થયે લાંબા કાપા મૂકી, તેના વીંટા કરો. તેલ ગરમ કરી રાઈ-હિંગ-જીરાનો વઘાર કરી, વીંટા ઉપર નાખો. છેલ્લે સમારેલ કોથમીર અને કોપરાનું ઉપર ભભરાવો.

Image result for ખાંડવી

Image result for ખાંડવી

Image result for ખાંડવી

Image result for ખાંડવી

 

Image result for ખાંડવી