Gujarat/ સરકારી કર્મીઓ માટે સરકારનો હિતલક્ષી નિર્ણય, કર્મીઓના મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ ચૂકવાશે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત, સરકાર દ્વારા 3 મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે, ડિસેમ્બર 2019 સુધીનું 464 કરોડ એરિયર્સ રકમ ચૂકવશે, સરકારના 9 લાખ 61 હજારથી વધુ કર્મીઓને મળશે લાભ, સરકારને 464 કરોડનો વધારાનો ખર્ચ થશે

Breaking News