Not Set/ સરકાર દ્ઘારા પોલીસને લોકોની સુરક્ષા માટે રાખવામાં આવે છે ત્યારે રક્ષક જ ભક્ષક બન્યા અને પોલીસે મહિલાને લાફા ઝીંકી દીધા.

સરકાર દ્ઘારા પોલીસને લોકોની સુરક્ષા માટે રાખવામાં આવે છે ત્યારે જો રક્ષક જ ભક્ષક બન્યા તેવું લાગી રહ્યું છે.. શહેરના નહેરુનગર વિસ્તારના મેઇન રોડ પર છેલ્લા કેટલાય વર્ષથી પાથરણા અડિંગો જમાવીને બેસે છે જેને લઇને કોર્પોરેશનની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી…પોલીસ તેમજ સ્થાનિક પાથરણાવાળી મહિલા વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પોલીસે મહિલાને લાફા […]

Uncategorized
vlcsnap error178 સરકાર દ્ઘારા પોલીસને લોકોની સુરક્ષા માટે રાખવામાં આવે છે ત્યારે રક્ષક જ ભક્ષક બન્યા અને પોલીસે મહિલાને લાફા ઝીંકી દીધા.

સરકાર દ્ઘારા પોલીસને લોકોની સુરક્ષા માટે રાખવામાં આવે છે ત્યારે જો રક્ષક જ ભક્ષક બન્યા તેવું લાગી રહ્યું છે.. શહેરના નહેરુનગર વિસ્તારના મેઇન રોડ પર છેલ્લા કેટલાય વર્ષથી પાથરણા અડિંગો જમાવીને બેસે છે જેને લઇને કોર્પોરેશનની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી…પોલીસ તેમજ સ્થાનિક પાથરણાવાળી મહિલા વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પોલીસે મહિલાને લાફા ઝીંકી દીધા હતા..જો કે પોલીસ અઘિકારીને મારવાની સત્તા ન હોવા છતાં મહિલાને માર મારતાં ચકચાર મચી ગઇ હતી..તેમજ મહિલાને માર મારતો વિડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો..જો કે સરકાર દ્ઘારા સ્ત્રી સશક્તિકરણના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આ પોલીસ અધિકારીના મારથી મહિલા સશક્તિકરણના છીંડડા ઉંડી ગયા છે.. મહત્વનું છે કે આ કેસમાં કોર્ટ દ્ઘારા કોર્પોરેશનને જાહેરનામું પણ આપવામાં આવ્યું છે. કે જ્યાં સુધી પાથરણાવાળાને વૈકલ્પિક જગ્યા આપવામાં ન આવે ત્યાં સુધી તેમને જગ્યાએથી ખસેડવા નહીં..છતાં પણ કોર્ટના હુકમના વિરોધમાં જઇને કોર્પોરેશન તેમજ પોલીસતંત્ર દ્ગારા છેલ્લા ત્રણ મહિનાથી પાથરણાવાળાને હેરાનગતિ કરવામાં આવે છે તેમજ તેમનો માલ કબ્જે કરે છે..જો કે આ મામલે પાથરણાવાળા દ્ગારા વિરોધ કરવામાં આવતા પોલીસ અધિકારી દ્ગારા જાહેરમાં મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો.ત્યારે હવે આ મામલે તંત્ર દ્ગારા પોલીસ અધિકારી સામે કેવા પગલા લેવામાં આવશે તે આાગામી દિવસમાં જોવાનું રહેશે.. .