Not Set/ સુપ્રીમના 5 જજની બેંચ ત્રણ તલાક પર પ્રતિબંધના આપેલા ઐતિહાસિક ચુકાદા પછી આજે ફરી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે.

બુધવારે સુપ્રીમના 5 જજની બેંચ ત્રણ તલાક પર પ્રતિબંધના આપેલા ઐતિહાસિક ચુકાદા પછી આજે ફરી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ સર્વ સંમતિથી જણાવ્યું છે કે, પ્રાઇવસી આપણો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણયની અસર સીધી આધાર કાર્ડ ઉપર પડી શકે છે કારણ કે સરકારે 92થી વધારે સ્કીમમાં આધારને ફરજિયાત બનાવ્યું […]

India
vlcsnap error888 સુપ્રીમના 5 જજની બેંચ ત્રણ તલાક પર પ્રતિબંધના આપેલા ઐતિહાસિક ચુકાદા પછી આજે ફરી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે.

બુધવારે સુપ્રીમના 5 જજની બેંચ ત્રણ તલાક પર પ્રતિબંધના આપેલા ઐતિહાસિક ચુકાદા પછી આજે ફરી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ સર્વ સંમતિથી જણાવ્યું છે કે, પ્રાઇવસી આપણો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણયની અસર સીધી આધાર કાર્ડ ઉપર પડી શકે છે કારણ કે સરકારે 92થી વધારે સ્કીમમાં આધારને ફરજિયાત બનાવ્યું છે..તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના વકીલ આરકે કપૂરે જણાવ્યું છે કે, આ નિર્ણયનો આધાર કાર્ડ ઉપર વધારે અસર થશે. અત્યાર સુધી આધાર કાર્ડ દ્વાર જે પ્રાઇવસીની માહિતી લેવામાં આવતી હતી તે હવે કોઈ વ્યક્તિ આપવાની ના પણ પાડી શકે છે. આ પહેલા આઠ બેંચની જજ કહી ચૂકી છે કે રાઈટ ટૂ પ્રાઇવસી મૂળભૂત અધિકાર છે..